શોધખોળ કરો
Advertisement
બિટકોઇન કેસમાં આ યુવતીએ પોતાના પર કેમ કરાવ્યું ફાયરિંગ?
દ્વારકાના જામખંભાળિયામાં નિશા ગોંડલિયાએ પોતાના પર જાતે જ ફાયરિંગ કરાવ્યાનો ખુલાસો થયો છે. થોડા દિવસ અગાઉ નિશા ગોંડલિયા પર ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. આ કેસમાં ગુજરાત એટીએસએ બે આરોપી મુકેશ સિંધી અને અયુબ દરજાદાની ધરપકડ કરી હતી. બંને આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે નિશા ગોંડલિયાએ પોતાના પર જ જાતે ફાયરિંગ કરાવ્યુ હતુ અને ફાયરિંગનો આરોપ જયેશ પટેલ અને યશપાલ જાડેજા પર કર્યો હતો. હાલ આ કેસમાં ગુજરાત એટીએસએ બે આરોપીની ધરપકડ કરી હતી.
ગુજરાત
Morbi BJP: અજય લોરીયાએ લગાવેલા આરોપો પર ધારાસભ્ય કાંતિ અમૃતિયાના પલટવાર, જુઓ શું કહ્યું?
Praful Pansheriya: આણંદમાં શિક્ષકોની બેદરકારીને લઈ શિક્ષણ રાજ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ
Weather Forecast: 'ગુજરાતમાં હજુ ઠંડીનો ચમકારો રહેશે યથાવત...': હવામાન વિભાગની આગાહી
Ambalal Patel : હજુ ગુજરાતમાં 3 દિવસ પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની આગાહી
Gujarat Politics : તોડબાજીના રૂપિયા Gopal Italia એ લીધા? કચ્છ પોલીસનો નામ સાથે આરોપ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
સ્પોર્ટ્સ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion