શોધખોળ કરો
Advertisement
મેથ્સ સ્ટાન્ડર્ડ અને મેથ્સ બેઝિક વિકલ્પોમાં મૂંઝાયા વિદ્યાર્થીઓ, શિક્ષણ વિભાગ ધોરણ-10 માટે કરે સ્પષ્ટતા
શિક્ષણ વિભાગના એક નિર્ણયથી વિદ્યાર્થીઓની મૂંઝવણ વધી શકે છે. શિક્ષણ વિભાગે ધોરણ-10ના ગણિત વિષય માટે બે વિકલ્પ આપ્યા હતા. જેમાં મેથ્સ સ્ટાન્ડર્ડ અને મેથ્સ બેઝિક એમ બે વિકલ્પ અપાયા હતા. આમાંથી વિદ્યાર્થીઓ એક વિકલ્પ પસંદ કરશે. પરંતુ વિદેશ જનારા વિદ્યાર્થીઓ માટે કયું પેપર માન્ય રહેશે. તે અંગે કોઈ માહિતી નથી અપાઈ.
Tags :
Gujarati News Gujarat News Students World News Education Department Class 10 Confused Options ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP Asmita Live Maths Standard Maths Basicગુજરાત
Operation Sagar Manthan : NCB અને ગુજરાત ATSએ 700 કિલો ડ્રગ્સ સાથે 8 ઇરાની નાગરિકોની કરી ધરપકડ
Gujarat Accident : દેવ દિવાળીએ ગુજરાતમાં માતમ, અલગ અલગ 3 અકસ્માતમાં 8ના મોત
Porbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp Asmita
Dakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?
Gujarat Weather Updates: રાજ્યના 9 શહેરનું તાપમાન 20 ડિગ્રી નીચે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion