શોધખોળ કરો
“તૌકતે” વાવાઝોડું ગુજરાતથી 350 કિલોમીટર દૂર, જુઓ વીડિયો
“તૌકતે” વાવાઝોડું (cyclone) ગુજરાતથી (gujarat) 350 કિલોમીટર દૂર છે. દરિયા કિનારાના રહેણાક વિસ્તારને ખાલી કરાવાયા છે. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ


















