શોધખોળ કરો
ધોરાજી:ભાજપ કેમ કરે છે નિયમોનું ઉલ્લંઘન?,ક્યાં મુકાયા તમામ નિયમો નેવે?
ધોરાજીના (dhoraji) ભૂતવડ સરસ્વતી વિદ્યાપીઠના કાર્યક્રમમાં કોરોના નિયમોના ધજાગરા ઊડ્યાં હતા. ભાજપ સાંસદ રમેશ ધડુકની (ramesh dhaduk) હાજરીમાં નિયમો નેવે મુકાયા હતા. માસ્ક વગર લોકો જોવા મળ્યા હતા.
ગુજરાત
Gujarat Rain Red Alert : ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ , તૂટી પડશે અતિ ભારે વરસાદ
આગળ જુઓ


















