શોધખોળ કરો
દ્વારકા: ધોરણ 10ની માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવી આપવાનું કૌભાંડ, જુઓ ગુજરાતી ન્યુઝ
દ્વારકાના ખંભાળિયામાં ધોરણ 10ની માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવી આપવાનું કૌભાંડ સામે આવ્યું છે. કૌભાંડનો મુખ્ય આરોપી આમ આદમી પાર્ટીનો દ્વારકા જિલ્લા પ્રમુખ હોવાનું સામે આવ્યું છે. 27 હજારમાં ધોરણ 10ની નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવી આપવામાં આવે છે.
ગુજરાત
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
આગળ જુઓ



















