શોધખોળ કરો

Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન

નડીયાદના યોગીફાર્મમાં યોજાયેલા ટીબી મુક્ત અભિયાન કાર્યક્રમમાં સાંસદ દેવુસિંહ ચૌહાણે બાળલગ્ન અને વહેલી ઉંમરે માતા બનતી સગીરાઓને લઈને વ્યક્ત કરી ચિંતા.. દેવુસિંહે જાહેર મંચ પરથી સત્તાવાર આંકડાકીય માહિતી સાથે સમાજમાં હજુ પણ બાળલગ્નની કુપ્રથાનો સ્વીકાર કર્યો. દેવુસિંહ બોલ્યા કે હાલના સમયમાં પણ કેટલીક જૂની માન્યતાઓના કારણે દીકરા-દીકરીઓના વહેલી ઉંમરે લગ્ન કરાવી દેવાની પ્રથા અસ્તિત્વ ધરાવે છે.. જેને લીધે જે દીકરી પોતે હજુ બાળક સમાન છે તેને જ કુમળી વયે માતૃત્વ ધારણ કરવુ પડે છે.. મહેમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં 17 વર્ષની ઉંમરે 18 જેટલી સગીરાઓએ ગર્ભ ધારણ કર્યો હોવાનું અને 18 વર્ષની ઉંમર વટાવે તે પહેલા અન્ય 48 જેટલી સગીરાઓએ  માતા બની હોવાનો આંકડો પણ સાંસદ દેવુસિંહે રજુ કર્યો.. આંકડાનું વિશ્લેષણ કરતા સાંસદે બાળ લગ્ન અટકાવવામાં સમાજ સુરક્ષા વિભાગ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયો હોવાની પણ વાત કરી.. 

ગુજરાત વિડિઓઝ

Kutch Rain: કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! વરસાદથી કૃષિ પાકોને જીવતદાનની આશા

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?

બનાસકાંઠા કોંગ્રેસમાં મોટો ભડકો: અમિત ચાવડાએ કારોબારી રદ કરતાં ગુલાબસિંહ ભડક્યા

UCC પર NDAમાં મોટો ડખો: JDU બાદ હવે ચિરાગ પાસવાને પણ લીધો મોટો નિર્ણય, જાણો શું કહ્યું

બોટાદ કથિત તોડકાંડમાં મોટો વળાંક: MLA ઉમેશ મકવાણા CMને મળ્યા, CID તપાસની કરી માંગ
બોટાદ કથિત તોડકાંડમાં મોટો વળાંક: MLA ઉમેશ મકવાણા CMને મળ્યા, CID તપાસની કરી માંગ
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાપ્પા આવ્યા વરસાદ લાવ્યા
Hun To Bolish : હું તો બોલીશ : મહાનગરો જળમગ્ન કેમ ?
Kutch Rain: કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! વરસાદથી કૃષિ પાકોને જીવતદાનની આશા
Ahmedabad Rain: વરસાદથી અમદાવાદ 'ડૂબ્યું', અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Rain: રાજકોટમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?
મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ

અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?
બનાસકાંઠા કોંગ્રેસમાં મોટો ભડકો: અમિત ચાવડાએ કારોબારી રદ કરતાં ગુલાબસિંહ ભડક્યા
બનાસકાંઠા કોંગ્રેસમાં મોટો ભડકો: અમિત ચાવડાએ કારોબારી રદ કરતાં ગુલાબસિંહ ભડક્યા
બોટાદ કથિત તોડકાંડમાં મોટો વળાંક: MLA ઉમેશ મકવાણા CMને મળ્યા, CID તપાસની કરી માંગ
બોટાદ કથિત તોડકાંડમાં મોટો વળાંક: MLA ઉમેશ મકવાણા CMને મળ્યા, CID તપાસની કરી માંગ
મોંઘવારીનો માર: ડુંગળી, આદુ અને લસણના ભાવ આસમાને; જાણો કઈ વસ્તુઓ થઈ સસ્તી?

IND vs AFG: બીજી T20 પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, મેચ વિનર ખેલાડી થયો ઈજાગ્રસ્ત

ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવ: કચ્છ-સૌરાષ્ટ્ર સહિત 12 જિલ્લાઓમાં ભયાનક વરસાદનું એલર્ટ

Embed widget