શોધખોળ કરો
પાલનપુરમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતનો વિરોધ, વિરોધ કરનાર બે યુવાનોને માર મરાયાનો આરોપ
પાલનપુરમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતનો વિરોધ કરવામાં આવ્યો છે. વિરોધ કરનાર બે યુવાનોએ શંકરસિંહ વાઘેલા અને રાકેશ ટિકૈતના સમર્થકોએ માર માર્યાનો આરોપ લગાવ્યો છે. પોલીસે વિરોધ પ્રદર્શન કરનાર બે યુવાનોની અટકાયત કરી હતી.
ગુજરાત
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
આગળ જુઓ



















