શોધખોળ કરો
Gandhinagar: PM મોદીએ દેશને ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડ્યુંઃ નીતિન પટેલ
વડાપ્રધાન નરેંદ્ર મોદીએ વહેલી સવારે કોરોનાની વેક્સીન લીધી છે ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જણાવ્યું કે વડાપ્રધાન નરેંદ્ર મોદીએ દેશને ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. વડાપ્રધાન મોદીએ વેક્સીન અંગે દેશને વિશ્વાસ અપાવ્યો અને અફવા ફેલાવનારાઓને પીએમ મોદીએ કડક સંદેશ આપ્યો
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ



















