શોધખોળ કરો
રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી, હવામાન વિભાગના ડાયરેક્ટરે શું કહ્યું?,જુઓ વીડિયો
રાજ્યમાં આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદની આગાહી(forecast) હવામાન વિભાગે(meteorological department) કરી છે. વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારે વરસાદની સંભાવના નહીંવત છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓછો વરસાદ રહેશે. અમદાવાદમાં આજે છૂટછવાયો વરસાદ થશે.
ગુજરાત
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આગળ જુઓ





















