શોધખોળ કરો
પોરબંદરમાં સોનાના વેપારીઓએ પાળ્યો બંધ, શેનો કરાઈ રહ્યો છે વિરોધ?,જુઓ વીડિયો
પોરબંદર જિલ્લામાં સોનાના વેપારીના બંધનું એલાન કરવામાં આવ્યું છે. યુનિક આઈડીના સરકારના નવા નિયમ સામે સોની વેપારીઓ વિરોધ કરી રહ્યાં છે. આ બંધમાં રાણાવાવ, પોરબંદર, કુતિયાણાના વેપારીઓ જોડાયા છે.
આગળ જુઓ


















