Surendranagar News । સુરેન્દ્રનગરમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી આવી સામે
Surendranagar News । સુરેન્દ્રનગરમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી આવી સામે
સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જવાહર ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, કલેકટર જિલ્લા પંચાયત પોલીસ વિભાગ ના કર્મચારીઓ સાથે સુરેન્દ્રનગર શહેરની અને ગ્રામ્ય વિસ્તારોની શાળાઓ પણ જોડાઈ હતી, યોગ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શાળા માટે આવેલી વિદ્યાર્થીઓની પ્રાઇવેટ વાહન મિની ટ્રકમાં બેસાડીને પરત લઈ જવા ના દ્રશ્યો સામે આવ્યા છે , એક તરફ સલામતીની અને સુરક્ષાની વાત કરતી આ સરકાર કેટલી ઉદાસ છે તે દ્રશ્યો ઉપર નજરે પડે છે , આવી જોખમી મુસાફરી કેટલી યોગ્ય છે, વિદ્યાર્થીઓના માતા-પિતા શાળા સંચાલકોને તેમનું બાળક શોભે છે ત્યારે શાળા સંચાલકો દ્વારા આવી રીતે લાવા લઈ જવાતા હોય ત્યારે વાલીઓમાં રોષ જોવા મળ્યો છે.




















