શોધખોળ કરો
GTUની પરીક્ષા નિર્ધારિત કાર્યક્રમ મુજબ યોજાશે, 10 ડિસેમ્બરથી શરૂ થશે પી.જીની પરીક્ષા
અમદાવાદ: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષા નિર્ધારિત કાર્યક્રમ મુજબ યોજાશે. કોવિડની ગાઇડલાઈન અનુસાર લેવાશે ઓફલાઇન પરીક્ષા. 10 મી ડીસેમ્બરથી શરૂ થવાની છે પી.જી અને 15 ડીસેમ્બરથી યુ.જીના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે. સેમેસ્ટર 3, 4 અને 5ના વિદ્યાર્થીઓ ની પરીક્ષા યોજાવાની છે. અંદાજે 3 લાખ જેટલા વિદ્યાર્થીઓ GTU ની પરીક્ષા આપવાના છે. રાજ્યભરમાં દરેક જિલ્લા પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવાશે.
ગુજરાત
![Junagadh Corporation Result 2025 : કોંગ્રેસના વિજય સરઘસ પર પથ્થરમારો, જુઓ શું છે સમગ્ર મામલો?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/18/4434125322bd3113751ca2e014e1bebc173986954230773_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Junagadh Corporation Result 2025 : કોંગ્રેસના વિજય સરઘસ પર પથ્થરમારો, જુઓ શું છે સમગ્ર મામલો?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement