શોધખોળ કરો

Gujarat Rain Forecast : આ 3 સિસ્ટમને કારણે ગુજરાત પડશે ભારે વરસાદ, સમજો વિન્ડીની મદદથી

Gujarat Rain Forecast : આ 3 સિસ્ટમને કારણે ગુજરાત પડશે ભારે વરસાદ, સમજો વિન્ડીની મદદથી

Gujarat Rain Forecast:   રાજ્યમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે તેમ છતાં પણ કેટલાક જિલ્લામાં હજુ વરસાગની ઘટ છે. કેટલાક જિલ્લામાં પ્રમાણમાં બહુ ઓછો વરસાદ વરસ્યો છે. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આજથી ફરી વરસાદનું જોર વધશે. હવામાન વિભાગે 26 જુલાઇથી 29 જુલાઇ સુધીમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.

આજથી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડું વધવાની શરૂઆત થશે. હવામાન વિભાગે રાજ્યમાં 26 જુલાઇથી વરસાદ વધવાની શક્યતા વ્યક્ત કરી હતી. આજથી ગુજરાતના ક્યાં કયા વિસ્તારમાં વરસાદ વધશે તેની થોડી વાત કરીએ.

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં આજથી વરસાદનું પ્રમાણ વધશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વલસાડ, નવસારી,  સુરતમાં ડાંગ,તાપી,  આ 26થી 29 જુલાઇ સુધી  ભારે વરસાદની શક્યતા છે.  ભરૂચમાં સારો વરસાદ આ સમયમાં ગાળામાં પડી શકે છ. દમણ અને દાદરા નગર હવેલીમાં 26થી 29 જુલાઇ સુધી વરસાદનું પ્રમાણ વધી શકે છે.

હવામાન વિભાગે  ખાસ કરીને વલસાડ, નવસારી,સુરતમાં કોઇ જગ્યાએ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.  આ સિવાય  આ રાઉન્ડમાં એટલે કે 26થી 29 જુલાઇ સુધીમાં સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદનું અનુમાન છે. આ સિવાય આજે અમરેલી ભાવનગરમાં પણ આજે વરસાદ પડવાની શક્યતા  છે. ગીર સોમનાથ, પોરબંદર દેવભૂમિ દ્વારકામાં વરસાદ વરસી શકે છે.

26થી 29 જુલાઇ સુધીમાં અમદાવાદ જિલ્લામાં ક્યાંક ભારે તો  ક્યાંક મધ્યમ વરસાદનું અનુમાન છે.  આજે વડોદારા ખેડા આણંદ. પંચમહાલ છોટાઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સિવાય આજે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વધુ વરસાદનું પ્રમાણ જોવામળે છે. આવતી કાલથી વરસાદ વધવાની શક્યતા દેખાઇ રહી છે.

ટૂંકમાં કહીએ તો 26થી 29 જુલાઇ સુધીમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદ સારો વરસાદ પડી શકે છે.  ઉત્તર ગુજરાતમાં પણ છૂટછવોય વરસાદ વરશી શકે છે. 

26થી 28 સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 -28 વરસાદનું વધુ જોર રહશે. ઉત્તર ગુજરાત અને પુર્વ ગુજરાતમાં વધુ જોર રહેશે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ પડશે. જામનગર મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ,રાજકોટ,આ બધા વિસ્તારમાં સારો વરસાદ પડવાની શક્યતા છે.  જો કે  કચ્છ આ રાઉન્ડમાં પણ વરસાદનું જોર વધે તેવી કોઇ શક્યતા નહિવત છે.

ગુજરાત વિડિઓઝ

Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Upcoming IPOs Next Week: આગામી અઠવાડિયે ખુલશે 10 નવા IPO, જાણો ક્યાં કેટલો થશે નફો?
Upcoming IPOs Next Week: આગામી અઠવાડિયે ખુલશે 10 નવા IPO, જાણો ક્યાં કેટલો થશે નફો?
પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવતા પહેલા જાણો વ્યાજ, મિનિમમ બેલેન્સ અને નિયમો
પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવતા પહેલા જાણો વ્યાજ, મિનિમમ બેલેન્સ અને નિયમો
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Embed widget