Gujarat Rain Forecast | ગુજરાતના આ 10 જિલ્લાઓમાં આજે તૂટી પડશે વરસાદ | Rain Updates| 21-9-2024
Gujarat Rain Forecast | ગુજરાતના આ 10 જિલ્લાઓમાં આજે તૂટી પડશે વરસાદ | Rain Updates| 21-9-2024
ગુજરાતમાં આજે કેટલાક જિલ્લામાં આજે વરસાદનું (rain) અનુમાન છે. રાજ્યના 10 જિલ્લામાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રના ત્રણ, તો દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના છુટાછવાયા સ્થળો પર હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તો સંઘ પ્રદેશ દીવ,દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે.
દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં આજે ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.સુરત, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદ વરસી શક છે.
![Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/342e51b37c7f2f9092ba458eeb3e137c17397244996561012_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Sthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/cfe23cf7fcbfa3c5b7a83495bf1d54cb17397195917071012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, જાણો સરેરાશ કેટલા ટકા થયું મતદાન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/8b80be7f32ae68b24fb0e67338aecd8117397172579921012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Dwarka Election Voting 2025 : સલાયા પાલિકામાં EVMમાં ભાજપનું જ બટન દબાતું હોવાનો આરોપ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/12b152102881e1bb083657769f24b990173969120520573_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Gujarat Local Body Election 2025 : સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/6d723a7dc68256b5dc23e1ae365221c8173967581914773_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)