શોધખોળ કરો
Advertisement
Gujarat Rain News:રાજ્યમાં હજુ ખાબકશે નુકસાનીનો વરસાદ, બે દિવસ ભારે વરસાદ
Gujarat Rain: બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં 22 ઓક્ટોબર સુધી વરસાદનું અનુમાન છે. આજે રાજ્યના 5 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.
રાજ્યના પાંચ જિલ્લામાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રના બે, તો દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે. તો દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Gujarat Rain News | રાજ્યમાં હજુ ખાબકશે નુકસાનીનો વરસાદ, બે દિવસ ભારે વરસાદ
ગુજરાત
Gujarat Rain News:રાજ્યમાં હજુ ખાબકશે નુકસાનીનો વરસાદ, બે દિવસ ભારે વરસાદ
Gujarat Rain Yellow Alert : આજ ગુજરાતના કયા કયા વિસ્તારમાં અપાયું વરસાદનું એલર્ટ? | Watch Video
Rajasthan Road Accident | રાજસ્થાનમાં ભયંકર અકસ્માત, 8 બાળકો સહિત 11ના મોત | Abp Asmita
Ambalal Patel Prediction: રેઇનકોટ હજી હાથવગો રાખજો, દિવાળી સુધી આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે
Porbandar News | પોરબંદર ભાજપના નેતા લક્ષ્મણ ઓડેદરા સામે ફરિયાદ, શું છે આખો મામલો?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion