શોધખોળ કરો

Gujarat Weather Update: કાળઝાળ ગરમીનો શરૂ થશે રાઉન્ડ: હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં આજથી આકરા તાપ શરૂ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.. આજથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે..

રાજ્યમાં આજથી આકરા તાપ શરૂ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે.. તાપમાન વધવા પાછળ હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણભૂત ગણાવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ગરમી અને અકળામણ અનુભવાશે. આજના તાપમાનની વાત કરીએ તો ભૂજમાં સૌથી ઉંચુ 37.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે રાજકોટ અને ડિસામાં તાપમાનનો પારો 37.1 ડિગ્રી પર પહોંચી ગયો છે.. તો સુરેન્દ્રનગરમાં 37 ડિગ્રી, અમરેલીમાં 36.1 ડિગ્રી તાપમાન નોંધાયું.. કેશોદમાં 35.8 ડિગ્રી, અમદાવાદમાં 35.7 ડિગ્રી, તો ગાંધીનગરમાં 35.4 ડિગ્રી અને વડોદરામાં 35.2 ડિગ્રી તાપમાન નોંધાયું. 

સમાચાર વિડિઓઝ

Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ

Bhavnagar Rain: મેઘરાજાની તોફાની બેટિંગ, ઘોઘામાં 6 ઈંચ અને ભાવનગરમાં 4.5 ઈંચ વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ભરાયા પાણી

Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર

Amreli Rain: અમરેલી જળબંબાકાર: સાવરકુંડલા, લીલીયા-લાઠીમાં ઘરોમાં ભરાયા પાણી, કાળુભાર નદીમાં ઘોડાપૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ

Gujarat rain live updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, 19 તાલુકામાં ચારથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ

Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા

Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’

Embed widget