શોધખોળ કરો
પશ્વિમ રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના દરમાં કેટલો કર્યો વધારો, જુઓ વીડિયો
પશ્ચિમ રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના દરમાં વધારો કર્યો હતો. ટિકિટનો દર 10 રૂપિયાથી વધારીને 30 રૂપિયા કરવામાં આવ્યો છે. કોરોના મહામારી દરમિયાન પ્લેટફોર્મ પર લોકોની ભીડ ના થાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. 22 ઓગસ્ટ સુધી નવો દર અમલમાં રહેશે.
ગુજરાત
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત
આગળ જુઓ




















