શોધખોળ કરો
જુનાગઢમાં ઈંટર્ન તબીબો હડતાળ પર ઉતર્યા, પ્રોત્સાહક ભથ્થું આપવા માંગ
જુનાગઢમાં ઈંટર્ન તબીબો હડતાળ પર ઉતર્યા છે. પ્રોત્સાહક ભથ્થું ન મળતા આ ઈંટર્ન તબીબો હડતાળ પર ઉતર્યા છે. તો આ તરફ કોલેજના ડીને આ તબીબોને ફરજ પર હાજર ન કરવા માટે આદેશ આપ્યા છે. સરકાર પ્રોત્સાહક ભથ્થા રૂપે 20 હજાર આપે છે. પરંતુ આ ઈંટર્ન તબીબોને 11 હજાર રૂપિયા જ ચુક્વવામાં આવે છે.
Tags :
Gujarati News Gujarat News Junagadh Strike World News Demand Demand Incentive Allowance ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP News Updates ABP Asmita Liveગુજરાત
Ambalal Patel Prediction : વાવાઝોડાને લઈ આગાહીકાર અંબાલાલ પટેલે કરી મોટી આગાહી.
Gujarat Unseasonal Rain Forecast : આજે ગુજરાતના 10 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Unseasonal Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાકમાં ક્યાં તૂટી પડશે વરસાદ? કરાઈ મોટી આગાહી
રબારી-ચૌધરી સમાજ વચ્ચેના વિવાદને લઈને શિવધામ વાળીનાથ અખાડાના મહંત જયરામગિરિ મહારાજે શું કરી અપીલ?
Chaudhary Samaj Meeting : દીકરી પરત લાવવાની માંગ સાથે ચૌધરી સમાજની વાવ-થરાદમાં બેઠક
આગળ જુઓ





















