શોધખોળ કરો
Lok Sabha Election 2024 | જંગી મતોથી ઉમેદવારને જીતાડવા મુખ્યમંત્રીનું નર્મદામાં આહ્વાન
Lok Sabha Election 2024 | રાજપીપલા કમલમ ખાતે મુખ્યમંત્રી ની કાર્યકર્તાઓ સાથે બૃહદ બેઠક પૂર્ણ. મુખ્યમંત્રી એ બેઠક માં છોટાઉદેપુર અને ભરૂચ લોકસભા બેઠક પર વધુ મતોથી જીતવાનું છે તેમ કાર્યકર્તાઓને કહ્યું. ભરૂચ લોકસભા બેઠક માં ડેડીયાપાડા વિધાનસભામાંથી વધુ મત ભાજપ ને મળે તેવું આહવાન કાર્યકર્તાઓને કર્યું. ભરૂચ બેઠક પર આપ ના ઉમેદવાર હોઈ કે ગમેતે ઉમેદવાર હોઈ પણ પરિવાર ના મોભી તરીકે મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓને ભાજપમાં વધુ મતો મળે તેવી સૂચના આપી છે.
ગુજરાત
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
આગળ જુઓ



















