શોધખોળ કરો
Advertisement
Amreli News : સાવરકુંડલામાં મામલતદાર કચેરીમાં આધારકાર્ડ અપડેટની કામગીરી માટે લાંબી કતાર
સાવરકુંડલા મામલતદાર કચેરીએ આધારકાર્ડ ની કામગીરી માટે અરજદારોની લાંબી કતાર. વહેલી સવારથી અરજદારો જન સેવા કેન્દ્ર પર ટોકન લેવા ઉભા લાઈનમાં. આધારકાર્ડ અપડેટ કરાવવા અને આધારકાર્ડ સાથે મોબાઈલ નબર લિંક કરાવવા અરજદારો પહોંચ્યા જનસેવા કેન્દ્ર પર. રેશનકાર્ડ જાતિના દાખલા બાળકો ને શિષ્યવૃત્તિ સહિતના ડોક્યુમેન્ટ માટે આધાર કાર્ડ લિંક કરાવવા અરજદારોનો ઘસારો
અમરેલીના સાવરકુંડલામાં મામલતદાર કચેરીએ અરજદારોની લાંબી કતાર. આધારકાર્ડ અપડેટ કરાવવા અને આધારકાર્ડ સાથે મોબાઈલ નબર લિંક કરાવવા અરજદારો જનસેવા કેન્દ્ર પર મોટી સંખ્યામાં પહોંચ્યા છે. ત્યારે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા અરજદારો મજબૂર બન્યા. રેશનકાર્ડમાં નામ સુધારણા, જાતિ અને આવકના દાખલા સહિતના ડોક્યુમેન્ટની કામગીરી માટે વહેલી સવારથી અરજદારો જન સેવા કેન્દ્ર પર ટોકન લેવા ઉભા રહ્યા.
Tags :
Amreli Newsગુજરાત
Morbi News: મોરબી નગરપાલિકાએ લાખોનો વેરો ન ભરનારા 18 આસામીઓને ડિફોલ્ટર જાહેર કરી નોટિસ પાઠવી
Exclusive : BZ પોંઝી સ્કીમ મુદ્દે મંત્રી ભીખુસિંહ પરમારનો મોટો ખુલાસો
VASECTOMY Scandal in Mehsana | મહેસાણા જિલ્લામાં નસબંધી ઓપરેશન કાંડમાં ખુલાસો
Liquor party: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂની મહેફિલનો પર્દાફાશ
HNGU Liquor Party : હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ, ખેલાડીઓએ સિક્યુરિટી ગાર્ડ પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
દુનિયા
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion