શોધખોળ કરો
જૂનાગઢઃદિવાળી ટાણે જ આ પાલિકામાં કકળાટ, ભાજપના 5 કાઉન્સિલરોએ ધરી દીધા રાજીનામા
માણાવદર ભાજપમાં દિવાળી ટાણે જ ભડકો થયો છે. 5 નગર સેવકોએ રાજીનામાં ધરી દીધા છે. ગ્રાન્ટની બાબતમાં યોગ્ય માહિતી અપાતી ન હોવાથી રાજીનામાં ધરી દીધા છે. સોશિયલ મીડિયા પર રાજીનામાની કોપી વાયરલ થઈ છે.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
આગળ જુઓ




















