શોધખોળ કરો
કોરોનાની બીજી લહેરમાં આ ઉદ્યોગને પણ લાગ્યું ગ્રહણ, કેટલું થયું નુકસાન?,જુઓ વીડિયો
કોરોના(Corona)ની બીજી લહેર(second wave)માં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ(transport industry)ના કામકાજ 50 ટકા થઈ ગયા છે. ઉદ્યોગના સંચાલકોને મોટો ફટકો પડ્યો છે.હાલની સ્થિતિમાં માંડ રોજના 30 થી 40 ટ્રકો જ રવાના થાય છે. ધંધો મંદો હોવાથી ઘણા ટ્રાન્સપોર્ટ્સે પોતાની ટ્રક વેચી દીધી છે.
ગુજરાત
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
આગળ જુઓ



















