શોધખોળ કરો
Advertisement
જુઓ આ આપણા સાંસદ મહોદય, આ બુલેટ બાબુને સમજાવો કે બુલેટથી ઝડપથી કોરોના ફેલાઈ રહ્યો છે, મંત્રી બાવળિયા પણ હાજર હતા...
પંચમહાલના મોરવા હડફ પેટા ચૂંટણીના પ્રચારમાં ભાજપ દ્ધારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં એક તરફ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ભાજપના જ નેતાઓએ સરકારના નિયમોનો ભંગ કરી બાઇક રેલીનું આયોજન કર્યું હતું. બાઇક રેલીમાં કાર્યકરો માસ્ક વિના જોવા મળ્યા હતા. કોરોનાના કહેર વચ્ચે ભાજપે બાઇક રેલી કાઢી હતી. ભાજપની રેલી વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં ના આવતા અનેક સવાલો ઉભા થયા છે.
ગુજરાત
Banaskantha News । ખેડૂતોની મહેનત સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
Gujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો
Valsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા
Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
Gujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
વડોદરા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement