શોધખોળ કરો
Advertisement
ઓમીક્રોનની દહેશત વચ્ચે કોરોનાની ત્રીજી લહેરના ભણકારા, જુઓ ગુજરાતી ન્યુઝ
ઓમીક્રોનની દહેશત વચ્ચે કોરોનાની ત્રીજી લહેરના ભણકારા. ફેબ્રુઆરીમાં ત્રીજી લહેર પીક પર હશે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચા લઈને આવી રહેલા વાહનોની લાંબી લાઈન લાગી. વ્યવસ્થા ન જળવાઈ તે માટે ટોકન પદ્ધતિ શરુ કરાઈ. રાજકોટમાં મંજૂરી વગર ધરણા કરી રહેલા બેન્ક કર્મચારીઓની પોલીસે અટકાયત કરી. સુરતમાં દુષ્કર્મનાં આરોપી ગુડ્ડુને ફાંસીની સજા થઇ. પેપર વિતરકે કિશોરીના કર્યા અડપલા.
Tags :
Gujarati News Gujarat Surat Murder Rape America Gujarat News Gujarati Death ABP News State Mischief Execution ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Communication ABP Newsવધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement