Pankaj Desai: MGVCLના અધિકારીનો ધારાસભ્ય પંકજ દેસાઈએ લીધો ઉધડો
નડીયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ જાહેરમાં MGVCLના અધિકારીઓને ખખડાવ્યા.. માઈ માતા મંદિર પાસે ખોદકામ કરતા ડ્રેનેજ લાઈનને નુકસાન થયું હતુ.. ડ્રેનેજ લાઈનને નુકસાન થતા રોડ પર પાણી ફરી વળ્યા હતા. સ્થળ મુલાકાત દરમિયાન ધારાસભ્ય પંકજ દેસાઈ ગુસ્સે ભરાયા હતા
નડીયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ જાહેરમાં MGVCLના અધિકારીઓને ખખડાવ્યા. માઈ માતા મંદિર પાસે ખોદકામ કરતા ડ્રેનેજ લાઈનને નુકસાન થયું હતુ.. ડ્રેનેજ લાઈનને નુકસાન થતા રોડ પર પાણી ફરી વળ્યા હતા. સ્થળ મુલાકાત દરમિયાન ધારાસભ્ય પંકજ દેસાઈ ગુસ્સે ભરાયા હતા. MGVCLના અધિકારીઓને સ્થળ પર બોલાવીને જાહેરમાં જ ખખડાવ્યા હતા. સાથે જ તાત્કાલિક MGVCLનું કામ બંધ કરવાની સૂચના આપી.. પંકજ દેસાઈએ મહાનગરપાલિકાના અધિકારીને સૂચના આપીને સોમવારે નોટિસ ફટકારવાની પણ ચીમકી ઉચ્ચારી


















