શોધખોળ કરો
Advertisement
Gujarat Rains | દક્ષિણમાં મેઘરાજાનું તોફાની સ્વરૂપ: 6 ઈંચ વરસાદમાં ગણદેવી જળબંબાકાર
નવસારી જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસ્યો. બપોરે ચાર વાગ્યા સુધી નવસારી જિલ્લાના ગણદેવીમાં વરસ્યો 6 ઈંચથી વધુ વરસાદ. સવારે આઠ વાગ્યાથી 10 વાગ્યા સુધીના બે કલાકમાં પોણા ચાર ઈંચ વરસાદ વરસી જતા ગણદેવી પાણી..પાણી થઈ ગયું. તો, ખેરગામમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો. જ્યારે ચીખલીમાં ચાર ઈંચ અને વાંસદામાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો. નવસારી શહેરમાં બે ઈંચ જ્યારે જલાલપોરમાં સવા ઈંચ મેઘમહેર થઈ. ઉપરવાસમાં વરસાદના કારણે ચીખલી ગામમાંથી પસાર થતી કાવેરી નદીના જળ સ્તરમાં વધારો. ચીખલી ગામનો કોઝવે ઓવરફ્લો થયો અને લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો. પૂર્ણા અંબિકા કાવેરી અને ખરેરા નદીમાં જળસ્તરમાં સતત વધારો. પરિણામે નદી કાંઠે આવેલા તડકેશ્વર મહાદેવ મંદિરમાં નદીના પાણી ફરી વળ્યા.
ગુજરાત
Gujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી
Dwarka: તાંત્રિક વિધીના નામે સીગરાનું અપહરણ કરનારા ઝડપાયા, બન્ને નરાધમોની ધરપકડ
MLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’
Impact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારો
Unjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement