શોધખોળ કરો
PGVCL 5 શહેરોમાં અંડર ગ્રાઉંડ કેબલ નાંખશે, વીક્ષેપની ઘટના ઓછી થશે
તાઉતે વાવાઝોડા બાદ PGVCLએ બોધ પાઠ લીધો છે. PGVCL હવે 14 કરોડના નુકસાન બાદ રાજકોટ સહિત 5 શહેરોમાં અંડર ગ્રાઉંડ કેબલ નાંખશે. જેને કારણે કુદરતી આપદામાં લોકોને વધુ હાલાકી ભોગવવાનો વારો નહીં આવે. અંડર ગ્રાઉંડ કેબલના કારણે વીક્ષેપની ઘટના ઓછી થશે.
ગુજરાત
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ


















