શોધખોળ કરો
ફિઝીયો થેરાપી કોલેજો 20 ડિસેમ્બરથી શરૂ થાય તેવા સંકેત, જુઓ વીડિયો
ફિઝીયો થેરાપી કોલેજો 20 ડિસેમ્બરથી શરૂ થઇ શકે છે. UGC અને નેશનલ મેડીકલ કમિશનની ગાઈડલાઈનના આધારે ફિઝીયોથેરાપીની કોલેજો શરૂ કરવાનો નિર્ણય લેવાશે. આ મામલે સ્ટેટ કાઉન્સિલે ફિઝીયોથેરાપી કોલેજના પ્રિન્સિપાલ અને ડીનને પત્ર લખ્યો હતો. સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને રાખી કેમ્પ્સની પ્રવૃતિ તબક્કાવાર શરૂ કરવા સૂચના આપવામાં આવી હતી.
ગુજરાત
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?
કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
આગળ જુઓ


















