શોધખોળ કરો
ભરૂચ હોસ્પિટલ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ , જુઓ વીડિયો
ભરૂચ હોસ્પિટલ દુર્ઘટના પર PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ટવીટ કરી દુઃખ વ્યકત કર્યું છે અને મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી છે. ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં મોડી રાતે સાડા બાર વાગ્યે આગ લાગી અને એ જ ભીષણ આગમાં હોસ્પિટલ સ્ટાફ સહિત 15ના મૃત્યુ નિપજ્યા છે. હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી હતી. આગમાં બધુ જ બળીને ખાખ થઈ ગયું છે.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















