શોધખોળ કરો
પીએમ આજે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી, જુઓ ગુજરાતી ન્યુઝ
પીએમ નરેન્દ્ર મોદીનો આજે રોડ શૉનો બીજો અને અંતિમ દિવસ છે. આજે દેહગામમાં તેઓ રોડ શૉ કરશે. અને સાંજે ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે. રક્ષા યુનિવર્સીટીના અપદવિદાં સમારોમાં હાજરી, આ ઉપરાંત અન્ય કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોચરબ આશ્રમ પહોંચ્યા છે. અહીં તેઓ દાંડી માર્ચ સાયકલ યાત્રાનો પ્રારંભ કરાવશે. આ યાત્રામાં મોટી સંખ્યમાં વિદ્યાર્થીઓએ લીધો ભાગ. જે દિવસે દાંડી યાત્રાનો પ્રારંભ થયો હતો . તેથી આજે જ દાંડી માર્ચ સાયકલ યાત્રાનો પ્રારંભ થશે. દાંડી માર્ચ સાયકલ યાત્રા 7 દિવસ સુધી ચાલશે.
Tags :
Gujarati News Gujarat Gujarat News ABP News State ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates ABP Live Updates Asmita Gujarati News ABP Newsગુજરાત
Mansukh Vasava : 'આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરો', મનસુખ વસાવાના આક્રમક તેવર
Gujarat Rain Forecast : વીજળીના કડાકા-ભડાકા સાથે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ
Gujarat Rain Forecast : ગુજરાતમાં તૂટી પડશે ગાજવીજ સાથે વરસાદ , હવામાન વિભાગની મોટી આગાહી
Gujarat Corporations Mayor Announcement : કઈ મનપામાં કોણ બન્યું મેયર ?
Babesia virus : ગીરના જંગલમાં એક સપ્તાહમાં પાંચ સિંહના મોતથી વન વિભાગ થયું દોડતું.
આગળ જુઓ




















