શોધખોળ કરો
વિદેશી ફટાકડાના આયાત પર SCના અગાઉના આદેશના આધારે લગાવાયો પ્રતિબંધ, જુઓ વીડિયો
દિવાળીના તહેવાર દરમિયાન જાહેરમાં ફટાકડા ફોડવા સંબંધમાં સુપ્રીમ કોર્ટના અગાઉના આદેશના આધારે વિદેશી આયાત ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાજયના તમામ જિલ્લા કલેકટર અને પોલીસ કમિશ્નરને પ્રતિબંધાત્મક આદેશ બહાર પાડવાનો પણ આદેશ અપાયો હતો.
ગુજરાત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ
આગળ જુઓ


















