શોધખોળ કરો

Ambalal Patel Prediction : મે મહિનામાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો પડશે વરસાદ

એપ્રિલના અંતમાં આકાશમાંથી વરસતી અગનવર્ષાથી રાજ્ય અગનભઠ્ઠીમાં ફેરવાયુ. અને હજુ પણ આગામી દિવસોમાં તાપનું ટોર્ચર વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર-પશ્ચિમ દિશામાંથી પવન ફુંકાતા રાજ્યમાં ગરમી વધવાનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી વધી શકે છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો 11 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. જેમાં સૌથી ઉંચુ 43.3 ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધાયું. તો રાજકોટમાં 43.1 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં તાપમાનનો પારો 42.1 ડિગ્રી પર પહોંચ્યો. તો કેશોદમાં 42 ડિગ્રી, ગાંધીનગર અને વડોદરામાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું. ભૂજમાં 41.4 ડિગ્રી, ડીસામાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું. તો વલ્લભવિદ્યાનગરમાં 40.9 ડિગ્રી અને સુરતમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું. હવામાન વિભાગ મુજબ આજે અમદાવાદમાં યલો એલર્ટ અને આવતીકાલે એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના દિવસે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. અમદાવાદમાં કાલે તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની હવામાન વિભાગની આગાહી છે. તો રાજ્યભરમાં તાપમાન 41થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી કરાઈ છે.

ગુજરાત વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન

Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર

Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

Embed widget