શોધખોળ કરો
રાજયમાં ખાનગી ડોક્ટરો આજે ઉતરશે હડતાળ પર, ઇમરજન્સી સેવાઓને નહી થાય અસર
આજે રાજ્યમાં કોવિડ અને ઈમરજંસી સિવાયની સારવાર બંધ રહેશે. 30 હજારથી વધુ ખાનગી ડોક્ટરોની હડતાલ પર છે. આયુર્વેદના તબીબોને 58 પ્રકારની સર્જરી કરવાની પરવાનગી આપતા એલોપેથીના તબીબો કરી રહ્યા છે વિરોધ
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















