શોધખોળ કરો
Advertisement
Quarry industry Strike| ક્વોરી એસો.ની CM સાથેની બેઠક બાદ સમેટાઈ હડતાળ, જુઓ વીડિયોમાં
મુખ્યમંત્રી સાથે યોજાયેલી બેઠક બાદ ક્વોરી એસોસિએશનની હડતાળ સમેટાઇ છે. અત્રે જણાવીએ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠક બાદ ક્વોરી ઉદ્યોગના પ્રશ્નોનું સુખદ સમાધાન આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, 15 દિવસ બાદ ક્વોરી ઉદ્યોગ ફરી ધમધમતો થયો છે. મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલે ક્વોરી ઉદ્યોગના બાબતે સાથે રહીને સમાધાન કરાવ્યું છે. મુખ્યમંત્રી સાથે એસોસિએશને ક્વોરીને લગતા પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી હતી. ત્યારે હવે તેમના પ્રશ્નોનું નિવારણ આવતા ક્વોરી એસોસિએશન આવતીકાલે અંબાજી ખાતે દર્શન કરી ક્વોરી ઉદ્યોગ શરૂ કરશે.
ક્વોરી એસોસિએશનએ વિવિધ પ્રશ્નોની સરકારને અવાર નવાર રજૂઆત કરી હતી. ત્યારબાદ પણ પ્રશ્નોનો નિરાકરણ ન આવતા તેમણે લગભગ 15 દિવસ અગાઉ હડતાળની જાહેરાત કરી હતી. ત્યારથી ક્વોરી ઉદ્યોગ ઠપ થઈ ગયા હતાં. ત્યારે આજે મુખ્યમંત્રી સાથે ક્વોરી ઉદ્યોગ એસોસિએશન સભ્યોએ બેઠક યોજી વિવિધ પ્રશ્નોની રજૂઆત કરતા તેમના પ્રશ્નોનું નિરાકરણ આવતા તેમની હડતાળ સમેટાઈ છે
ગુજરાત
Morbi News: મોરબી નગરપાલિકાએ લાખોનો વેરો ન ભરનારા 18 આસામીઓને ડિફોલ્ટર જાહેર કરી નોટિસ પાઠવી
Exclusive : BZ પોંઝી સ્કીમ મુદ્દે મંત્રી ભીખુસિંહ પરમારનો મોટો ખુલાસો
VASECTOMY Scandal in Mehsana | મહેસાણા જિલ્લામાં નસબંધી ઓપરેશન કાંડમાં ખુલાસો
Liquor party: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂની મહેફિલનો પર્દાફાશ
HNGU Liquor Party : હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ, ખેલાડીઓએ સિક્યુરિટી ગાર્ડ પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion