શોધખોળ કરો

Gujarat Rain Data: આજના દિવસમાં 108 તાલુકામાં વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને મેઘરાજાએ એક પછી એક વિસ્તારોમાં તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. પ્રથમ રાઉન્ડમાં જ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત બાદ હવે દક્ષિણ ગુજરાતમાં વરસાદે કહેર વરસ્યો છે. આજના દિવસમાં રાજ્યના 108 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. આજે આઠ તાલુકાઓમાં 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો. વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 4.13 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો આજે પારડીમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો, ભેસાણમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે, તો ખેરગામમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. વ્યારામાં 2.28 ઇંચ, જ્યારે જૂનાગઢમાં 2.9 ઇંચ વરસાદ વરસ્યો. જૂનાગઢ શહેરમાં પણ 2.9 ઇંચ વરસાદ વરસ્યો છે. તો વડિયામાં 1.27 ઇંચ, વંથલીમાં 1.73 ઇંચ, તો સોનગઢમાં પણ 1.73 ઇંચ વરસાદ નોંધાયો છે. મહુવામાં 1.54 ઇંચ વરસાદ, આજે વલસાડમાં 1.42 ઇંચ, જ્યારે પલસાણામાં 1.38 ઇંચ વરસાદ વરસ્યો છે. તો વાલોડમાં 1.38 ઇંચ, વઘઈમાં પણ 1.38 ઇંચ વરસાદ ખાબક્યો છે. નવસારીમાં 1.26 ઇંચ, જ્યારે વાંસદામાં 1.22 ઇંચ વરસાદ સવારથી અત્યાર સુધીમાં નોંધાયો છે. બારડોલીમાં 1.18 ઇંચ, વાપીમાં 1 ઇંચ વરસાદ, કામરેજમાં 1.6 ઇંચ, ડોલવણમાં 1 ઇંચ વરસાદ અને સુબીર, અમરેલીમાં એક ઇંચ વરસાદ, ડાંગ, ચીખલી, માણાવદરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાત વિડિઓઝ

Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી

ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?

4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા

50,000 ના પગારમાં પણ બની શકો છો કરોડપતિ! જાણો મ્યુચ્યુઅલ ફંડ SIP નું આ પાવરફુલ ગણિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?

ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે

હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ

ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ

Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી

Embed widget