શોધખોળ કરો
નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ, કયા કયા વિસ્તારોમાં ખાબક્યો વરસાદ?
નવસારી(Navsari) જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અહીંયાના મનકોડિયા, દૂધિયા તળાવ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. અહીંયાના જલાલપોરમાં પણ છૂટો છવાયો વરસાદ નોંધાયો છે.
ગુજરાત
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
આગળ જુઓ



















