શોધખોળ કરો

Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘરાજા કરશે જમાવટ!

હવામાન વિભાગ મુજબ ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે.. જો કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.. કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદની શક્યતા નહીંવત છે.. જ્યારે અન્ય તમામ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.. આગામી ચાર દિવસ પવનની ગતિ પણ 30થી 40 કિલોમીટર પ્રતિકલાકની રહેશે.. તો આજે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવા વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી. તો આવતીકાલે  સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથની સાથે જામનગર, રાજકોટ, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.. મધ્ય ગુજરાતના મહીસાગર, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.. જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.. સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં સામાન્ય કરતા 24 ટકા વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે.. 

ગુજરાત વિડિઓઝ

Patan Politics: ભાજપ-કોંગ્રેસમાં પતિરાજની રેસ? હારીજ નગરપાલિકાની ઘટનાથી વિવાદ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર, અમિત શાહ વિરુદ્ધ નિવેદન આપવાનો હતો આરોપ

તો શું આમિર ખાનની હત્યા કરવા માંગતા હતા શૂટર્સ? ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસના મોટા ખુલાસા

Uttar Pradesh: રાહુલ ગાંધીના કાફલાની ગાડીઓને નડ્યો અકસ્માત,અનેક લોકો ઘાયલ

રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી દંપત્તિએ કર્યો આપઘાત: રોજનું 42 હજાર વ્યાજ વસૂલતા હોવાનો આરોપ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ ગણાય કે નહીં ? |
Hun To Bolish | હું તો બોલીશ | સરકારે માની ખેડૂતોની માગ ?
Hun To Bolish | હું તો બોલીશ | કોણે ફેંક્યો પડકાર ?, કોણે ઝીલ્યો પડકાર ?
Hun To Bolish | હું તો બોલીશ | આરોગ્ય મંત્રીનો આદેશ | abp Asmita
Hun To Bolish | હું તો બોલીશ | સુરતમાં વિવાદોની આગ! |

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર, અમિત શાહ વિરુદ્ધ નિવેદન આપવાનો હતો આરોપ
માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર, અમિત શાહ વિરુદ્ધ નિવેદન આપવાનો હતો આરોપ
રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી દંપત્તિએ કર્યો આપઘાત: રોજનું 42 હજાર વ્યાજ વસૂલતા હોવાનો આરોપ
રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી દંપત્તિએ કર્યો આપઘાત: રોજનું 42 હજાર વ્યાજ વસૂલતા હોવાનો આરોપ
Uttar Pradesh: રાહુલ ગાંધીના કાફલાની ગાડીઓને નડ્યો અકસ્માત,અનેક લોકો ઘાયલ
Uttar Pradesh: રાહુલ ગાંધીના કાફલાની ગાડીઓને નડ્યો અકસ્માત,અનેક લોકો ઘાયલ
ઈશાન કિશન ત્રીજી T20 મેચમાંથી બહાર, વૈભવ નહીં આ ખેલાડી લેશે સ્થાન!

PM મોદીના પિતા પર ખડગેની ટિપ્પણી બાદ બબાલ, નોંધાઈ ફરિયાદ, આજે ભાજપનું દેશભરમાં પ્રદર્શન

શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી પણ ધડામ

Ahmedabad: ખરાબ રોડ રસ્તાની ફરિયાદ બાદ એક્શનમાં સરકાર, જાહેર કરી નવી SOP

Embed widget