શોધખોળ કરો
ખંભાતમાં 50 લાખ રૂપિયાની લાંચ મામલે મુખ્યમંત્રી રૂપાણીએ શું આપ્યું મોટું નિવેદન?
આણંદના ખંભાતમાં ખાતરના ગોડાઉનમાં આર આર.આર. સેલની રેડ થઈ હતી અને ફરિયાદીના કાકાનું નામ નહીં નાખવા બાબતે આરોપીઓએ ફરિયાદી પાસેથી ૫૦ લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ કેસમાં એસીબીએ આરોપીઓને રંગેહાથ ઝડપ્યા હતા. આ મામલે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ કેસમાં કોઇને છોડવામાં આવશે નહીં.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ


















