શોધખોળ કરો
આ જિલ્લાની સરહદેથી ગુજરાતમાં પ્રવેશ કરતા લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત
કોરોના (corona) ના વકરતા સંક્રમણને લઇ દાહોદ (Dahod) જિલ્લા કલેક્ટરે મહત્વનો નિર્ણય કર્યો છે. દાહોદ સરહદેથી ગુજરાતમાં પ્રવેશ કરતા લોકો માટે RT-PCR ટેસ્ટ નેગેટીવ ફરજિયાત છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી દૈનિક હજારો લોકો દાહોદમાં પ્રવેશ કરે છે.
ગુજરાત
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ

















