![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Tapi Rain | તાપીના વ્યારામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, જુઓ દ્રશ્યો
Tapi Rain | તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે... શહેરના સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ ખાબક્યો હતો... આ સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો હતો... દક્ષિણ ગુજરાતમાં વરસાદની એન્ટ્રી જોવા મળી હતી...
ગુજરાતમાં પ્રવેશેલુ ચોમાસું નવસારીમાં અટક્યું છે. હવામાન વિભાગ અનુસાર ચોમાસું (Monsoon) નવસારી સુધી પહોંચી ગયું છે પણ હાલ સિસ્ટમ નબળી પડી ગઈ છે. સાથે જ આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ (Rain)ની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ, આગામી 4 દિવસ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ (Rain) થવાની શક્યતા છે.ગુજરાતમાં પ્રવેશેલુ ચોમાસું નવસારીમાં અટક્યું છે. હવામાન વિભાગ અનુસાર ચોમાસું (Monsoon) નવસારી સુધી પહોંચી ગયું છે પણ હાલ સિસ્ટમ નબળી પડી ગઈ છે. સાથે જ આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ (Rain)ની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ, આગામી 4 દિવસ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ (Rain) થવાની શક્યતા છે.
![Kheda News: ખનન માફિયાઓ બેફામ, એબીપી અસ્મિતાના અહેવાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ દાવો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/18455a730822f275ba0f73253b044c3717195007344731012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
![Gir Somnath Demolition: જામવાળા-ગાજર ગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/fed46f3f1c862f18fddd7d278182a37a17195006224751012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![Kutch Rain । કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ધોધમાર વરસાદથી નખત્રાણા જળબંબાકાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/df3a405fbb61ecab45b775741009a9c31719490508535922_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Panchmahal News । પંચમહાલના ગોધરામાં ડોક્ટરની બેદરકારીથી કોન્સ્ટેબલના મોતનો આરોપ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/f2d3764d6bea6d40f587080285e39c351719489864403922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![Botad Rain | બોટાદમાં બે દિવસના બ્રેક બાદ ફરી ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ શોર્ટ વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/91635d1a067febe150f0b19e756fe6091719480088703722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)