Thakor Samaj : 4 તારીખે ઠાકોર સમાજનું મહાસંમેલન , ભાગીને લગ્ન કરનારાને ઠાકોર સમાજ નહીં સ્વીકારે
Thakor Samaj : 4 તારીખે ઠાકોર સમાજનું મહાસંમેલન , ભાગીને લગ્ન કરનારાને ઠાકોર સમાજ નહીં સ્વીકારે
બનાસકાંઠાના ઓગડ ખાતે આગામી 4 જાન્યુઆરીના રોજ ઠાકોર સમાજનું મહાસંમેલન મળશે. આ પહેલાં પાટણમાં ઠાકોર સમાજનું 'બંધારણ મહાસંમેલન' અંતર્ગત નવા બંધારણનું વાંચન કરાયું હતું અને શપથ લેવામાં આવ્યા હતા. ઠાકોર સમાજમાં પ્રવર્તતા જૂના કુરિવાજોને દૂર કરવા અને શિસ્તબદ્ધ સમાજની રચના કરવા માટે અનેક મહત્ત્વના નિર્ણયો લેવાયા છે. ભાગીને લગ્ન કરનારને સમાજ સ્વીકારશે નહીં તેમજ લગ્નપ્રસંગમાં DJ-સનરૂફ ગાડી પર પ્રતિબંધ સહિતના 16 જેટલા નવા નિયમો જાહેર કરાયા છે.
આ જ પ્રકારના સમાચારો મેળવવા માટે એબીપી અસ્મિતાની યુટ્યુબ ચેનલને લાઇક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. એટલું જ નહીં, એબીપી અસ્મિતાના ફેસબૂક પેજ પરથી પણ તમામ લેટેસ્ટ સમાચારો મેળવી શકો છો.





















