શોધખોળ કરો
લાંબા સમય બાદ દીવમાં કોરોનાની એન્ટ્રી, નવા ત્રણ પોઝિટીવ કેસ નોંધાયા
લાંબા સમય બાદ દીવમાં કોરોનાની એન્ટ્રી થઇ છે. દીવમાં કોરોનાના નવા ત્રણ પોઝિટીવ કેસ નોંધાયા હતા. દીવના વણાકબારા ગામમાં કોરોનાના નવા કેસ નોંધાયા હતા.
ગુજરાત
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
આગળ જુઓ




















