Vadali Mass Suicide Case: વડાલી સામૂહિક આપઘાત કેસમાં બચી ગયેલ દીકરીએ કર્યો મોટો ઘટસ્ફોટ
Vadali Mass Suicide Case: વડાલી સામૂહિક આપઘાત કેસમાં બચી ગયેલ દીકરીએ કર્યો મોટો ઘટસ્ફોટ
સાબરકાંઠાના વડાલી સામૂહિક આત્મહત્યા કેસમાં દીકરીનો વિડીયો વાયરલ થયો છે. રૂપિયાની લેતી દેતી મુદ્દે ધમકી અપાતી હોવાનો દીકરીએ આરોપ લગાવ્યો છે.. પાંચથી છ વ્યક્તિએ ઘરે આવી અને પરિવારના મોભીને ધમકી આપ્યાનો આરોપ છે. જાનતી મારી નાખવાની પણ ધમકી આપી હોય તે પ્રકારે દીકરીએ આરોપ લગાવ્યો છે. સગર પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સારવારમાં દંપતિ અને બે બાળક સહિતી ચાર લોકોના મોત થયા છે.. આ ઘટનામાં એક માત્ર દીકરી બચી જતા હાલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે અને દીકરીનો વિડીયો પણ સામે આવ્યો હતો રૂપિયાની લેતી દેતીમાં ધમકી આપી હોવાનો આરોપ દીકરીએ લગાવ્યો છે..





















