Dholera News | ‘ગાડીઓમાં ધોકા રાખો, સામે આવે તો પાડી દો..’MLAની સામે જ થયું ઉશ્કેરણીજનક ભાષણ
બે સમાજ વચ્ચે વયમનષ્ય ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે... સમુદાયના લોકોને ઉશ્કેરતા હોય તેવો વિડિયો વાયરલ થયો છે... ધંધૂકાના ધારાસભ્યની હાજરીમાં ધોકાવાળી કરવાની વાત કરવામાં આવી રહી છે... બે સમુદાય વચ્ચે ઝેર ફેલાવતો આ શખ્સ કોણ છે?.. ધોલેરાના સોઢી ગામે મીટિંગ મળી હતી.. શુક્રવારે કોળી સમાજના આગેવાનોની મિટિંગ મળી હતી... અહીંયાના નીરુભાઈ દ્વારા ઉશ્કેરણી જનક ભાષણ કરવામાં આવ્યું હતું... આ ભાષણમાં કહેવામાં આવ્યું કે, ગાડીઓમાં ધોકા રાખો, જે સામો આવે એને પાડી દો
કાયદો કાયદાનું કામ કરે આપણે આપણું કામ કરવાનું છે.... આ વીડિયોમાં સમાજને ઉશ્કેરવામાં આવી રહ્યા છે... ધંધુકામાં ધારાસભ્યની હાજરીમાં ધોકાવાળી કરવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.... ધોલેરાના સોઢી ગામે બેઠક મળી હતી...





















