શોધખોળ કરો

Weather Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ આજે સોમવારે સમગ્ર રાજ્યમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

કાલે આ જિલ્લાઓમાં પડશે વરસાદ

આવતીકાલે એટલે કે મંગળવારે  પણ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે. જેમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.  

7 ઓગસ્ટના બુધવારે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બુધવારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની આગાહી છે.  

ગુજરાત વિડિઓઝ

Banaskantha: ગામમાં લક્કી ડ્રો ચાલુ થાય એ પહેલા જ ત્રાટકી પોલીસ આયોજકો લાઈટ બંધ કરી થઈ ગયા ફરાર

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Budget 2025 : ખેડૂતો પર સરકાર મહેરબાન, પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની બજેટમાં કરી જાહેરાત

Budget 2025: ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતા માટે છ વર્ષનું મિશન, નિર્મલા સીતારમણે બજેટમાં કરી જાહેરાત

Budget અગાઉ ગેસ સિલિન્ડર પર લોકોને રાહત, જાણો કેટલી થઇ LPGની કિંમત

Budget 2025: 197 કરોડથી 47 લાખ કરોડ સુધી, આઝાદી બાદથી અત્યાર સુધી કેટલું વધ્યું ભારતનું બજેટ કેપિટલ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Budget 2025:નિર્મલા સિતારમણે ખેડૂતો માટે શું કરી મોટી જાહેરાત | ABP AsmitaBanaskantha: ગામમાં લક્કી ડ્રો ચાલુ થાય એ પહેલા જ ત્રાટકી પોલીસ આયોજકો લાઈટ બંધ કરી થઈ ગયા ફરારHun To Bolish : હું તો બોલીશ : બુલડોઝર પર બબાલ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને ડામ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Budget 2025 : ખેડૂતો પર સરકાર મહેરબાન, પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની બજેટમાં કરી જાહેરાત
Budget 2025 : ખેડૂતો પર સરકાર મહેરબાન, પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની બજેટમાં કરી જાહેરાત
Budget 2025: ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતા માટે છ વર્ષનું મિશન, નિર્મલા સીતારમણે બજેટમાં કરી જાહેરાત
Budget 2025: ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતા માટે છ વર્ષનું મિશન, નિર્મલા સીતારમણે બજેટમાં કરી જાહેરાત
Budget અગાઉ ગેસ સિલિન્ડર પર લોકોને રાહત, જાણો કેટલી થઇ LPGની કિંમત
Budget અગાઉ ગેસ સિલિન્ડર પર લોકોને રાહત, જાણો કેટલી થઇ LPGની કિંમત
Budget 2025: 197 કરોડથી 47 લાખ કરોડ સુધી, આઝાદી બાદથી અત્યાર સુધી કેટલું વધ્યું ભારતનું બજેટ કેપિટલ
Budget 2025: 197 કરોડથી 47 લાખ કરોડ સુધી, આઝાદી બાદથી અત્યાર સુધી કેટલું વધ્યું ભારતનું બજેટ કેપિટલ
Health Tips: કાર્ડિયો મશીન પર રનિંગ કે પાર્કમાં દોડવું, જાણો સ્વાસ્થ્ય માટે શું છે વધુ ફાયદાકારક

Plane Crashes: અમેરિકામાં વધુ એક પ્લેન ક્રેશ, અનેક ઘરોમાં લાગી આગ,6 લોકોના મોત, જુઓ ખોફનાક વીડિયો

કર્મચારીઓની મળી મોટી રાહત, હવે સારવાર માટે જરૂરી ઉપકરણોની મંજૂરી મેળવવામાં નહી થાય વિલંબ

Budget 2025 Live:  નાણામંત્રીએ 1.7 કરોડ ખેડૂતોના લાભ માટે ખોલ્યો ખજાનો,  બિહારમાં મખાના બોર્ડની રચનાની જાહેરાત

Embed widget