શોધખોળ કરો
15મી ઓગષ્ટ અગાઉ મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ, જૈશ-એ-મહોમ્મદના 4 આતંકીઓની ધરપકડ
15મી ઓગષ્ટ (August 15) અગાઉ મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. જમ્મુ કશ્મીરના કિશ્તવાડામાં સેનાને વિસ્ફોટકો મળી આવ્યા છે. જપ્ત કરાયેલા વિસ્ફોટકો ઘટના સ્થળે જ ડિફ્યૂઝ કરાયા છે. (Jaish-e-Mohammed) જૈશ-એ-મહોમ્મદના 4 આતંકીઓનો (arrested) ધરપકડ કરવામાં આવી છે.
દેશ
Venezuela Earthquake: વેનેઝુએલામાં ભયાનક ભૂકંપ, અનેક ઈમારતો ધ્વસ્ત, 10,000 મોતની આશંકા
આગળ જુઓ






















