શોધખોળ કરો
છત્તીસગઢમાં નક્સલી હુમલામાં શહીદ જવાનોને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે શ્રદ્ધાંજલિ આપી
છત્તીસગઢમાં બીજાપુરમાં નક્સલી હુમલા (Naxal attack) બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) એક દિવસની છત્તીસગઢની મુલાકાતે પહોંચ્યા છે. તેઓએ શહીદ જવાનોને જગદલપુરમાં શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. ત્યારપછી તે સીનિયર ઓફિસરો સાથે બેઠકમાં ભાગ લેશે. ગૃહમંત્રી બીજાપુરમાં બાસાગુડામાં આવેલા CRPFના કેમ્પની પણ મુલાકાત લઈ શકે છે.
દેશ
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
આગળ જુઓ






















