શોધખોળ કરો
અસ્મિતા વિશેષ: બુલેટ પ્રુફ સવારી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાફલામાં વધુ એક કાર ઉમેરાઈ છે. સુરક્ષાના ચાંપતા બંદોબસ્ત વચ્ચે બુલેટપ્રુફ કારની સવારી ઉમેરવામાં આવી છે. મર્સડિઝ મેબેક S650 ગાર્ડ ઉમેરવામાં આવી છે. આ આલીશાન કાર પીએમ મોદીના સફરનો નવો સાથી બનશે. કારની અંદર અને બહારની ડિઝાઇન તેને વિશેષ બનાવે છે.
Tags :
Narendra Modi Gujarati News Prime Minister Gujarat Gujarat News Car ABP News State ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News Fleet Mercedes Maybach S650 Guardદેશ
Nitish Kumar Resignation: નીતિશ કુમારે વિધાન પરિષદથી આપ્યું રાજીનામું
Toll Tax Increase : 1 એપ્રિલથી નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી
PM Modi speech in Parliament : આપણે સાવધાન અને સતર્ક રહેવાની જરૂર..: PM મોદીનું લોકસભામાં સંબોધન
PM Modi calls high-level meeting : યુદ્ધ વચ્ચે PM મોદીએ બોલાવી હાઈ લેવલ બેઠક
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
આગળ જુઓ























