શોધખોળ કરો
અસ્મિતા વિશેષ: ખતરનાક હવાઈ દુર્ઘટનાઓ
આભમાં જીવ લેતી દુર્ઘટનાઓ. જેણે અત્યાર સુધીમાં લીધા અનેકના જીવ. એવા આકાશી અકસ્માત. જેની કલ્પના પણ કોઈએ કરી ન હતી. ખતરનાક હવાઈ દુર્ઘટનાઓ. વાદળછાયા વાતાવરણમાં હેલિકોપ્ટર આગળ વધી રહ્યું હતું. અને અચાનક આગ લાગતા હેલિકોપ્ટર ક્રેશ થયું. આ હેલિકોપ્ટરમાં જનરલ બિપિન રાવત તેમના પત્ની અન્ય 11 લોકોના મોટ થયા હતા. આ ઉપરાંત અગાઉ માધવરાવ સિંધિયાએ પણ આ રીતે જ મોતને ભેટયા હતા.
Tags :
Gujarati News Gujarat Gujarat News ABP News State Helicopter Tragedy Atmosphere Life ABP Live ABP News Live ABP Asmita Live Clouds ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Aabh Asmita Gujarati Communication Sky Accidentદેશ
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gas Booking Rule Change: ગેસ સિલિન્ડરના બુકિંગના નિયમોમાં ફેરફાર, યુદ્ધના કારણે સંગ્રહખોરી રોકવા સરકારનો નિર્ણય
Atideb Sarkar Speech : આઈડિયાઝ ઓફ ઈન્ડિયા 2026માં એબીપી ન્યુઝ ચીફ એડિટર અતિદેવ સરકારનું સંબોધન
Delhi Police: દિલ્લી પોલીસના સ્પેશલ સેલને મોટી સફળતા, તમિલનાડુ અને બંગાળના 8 સંદિગ્ધોની ધરપકડ
આગળ જુઓ























