શોધખોળ કરો
અસ્મિતા વિશેષ: વધતું પાણી, ઘટતી જિંદગી
ઉત્તર ભારત (North India) અને બિહારમાં (Bihar) ગંગા નદીએ (Ganga River) કાળો કેર વાર્તાવ્યો છે. આમ તો ગંગા નદી જીવનદાઈની છે. પરંતુ ઉત્તર ભારત અને બિહારમાં ગંગાએ જીવન પર બ્રેક લગાવ્યું છે. ગંગાના ગદારથી જીવન અસ્ત-વ્યસ્ત થયું છે. કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. NDRFએ બચાવની કામગીરી હાથ ધરી છે.
દેશ
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
આગળ જુઓ





















